શ્રી નરેન્દ્ર મોદી [ ![]() |
કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન, પરમાણું ઉર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નિતિગત મામલા અને જે વિભાગો અન્ય મંત્રીઓને ન સોંપાયા હોય તે તમામ ખાતાઓ |
|
કેબીનેટ મંત્રીઓ |
||
1 | શ્રી રાજનાથ સિંહ [ ![]() |
ગૃહ |
2 | શ્રીમતી સુષ્મા સ્વરાજ [ ![]() |
વિદેશ |
3 | શ્રી અરુણ જેટલી [ ![]() |
નાણા કોર્પોરેટ બાબતો માહિતી અને પ્રસારણ મંત્રી |
4 | શ્રી એમ વૈંકેયા નાયડુ [ ![]() |
શહેરી વિકાસ આવાસ તથા શહેરી ગરીબી નિવારણ સંસદીય બાબતો |
5 | શ્રી નિતિન જયરામ ગડકરી [ ![]() |
માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ શિપિંગ |
6 | શ્રી મનોહર પાર્રિકર [ ![]() |
રક્ષા |
7 | શ્રી સુરેશ પ્રભુ [ ![]() |
રેલવે |
8 | Sશ્રી ડી. વી. સદાનંદ ગૌડા [ ![]() |
કાયદો અને ન્યાય |
9 | સુશ્રી ઉમા ભારતી [ ![]() |
જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુદ્ધાર |
10 | ડૉ. નજમા એ. હેપતુલ્લા [ ![]() |
અલ્પ સંખ્યક બાબતો |
11 | શ્રી રામ વિલાસ પાસવાન [ ![]() |
ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ |
12 | શ્રી કલરાજ મિશ્ર [ ![]() |
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ |
13 | શ્રીમતી મેનકા સંજય ગાંધી | મહિલા અને બાળ વિકાસ |
14 | શ્રી અનંત કુમાર [ ![]() |
રસાયણ અને ખાતર |
15 | શ્રી રવિશંકર પ્રસાદ [ ![]() |
સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી |
16 | શ્રી જગત પ્રકાશ નડ્ડા [ ![]() |
આરોગ્ય અને પરિવારકલ્યાણ |
17 | શ્રી અશોક ગજપતિ રાજુ પુસપતિ [ ![]() |
નાગરિક ઉડ્ડયન |
18 | શ્રી અનંત ગીતે [ ![]() |
ભારે ઉદ્યોગ તથા જાહેર સાહસો |
19 | શ્રીમતી હરસિમરત કૌર બાદલ [ ![]() |
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ |
20 | શ્રી નરેન્દ્રસિંહ તોમર [ ![]() |
ખાણ Steel |
21 | શ્રી ચૌધરી બિરેન્દરસિંહ [ ![]() |
ગ્રામીણ વિકાસ પંચાયતીરાજ પેયજળ અને સ્વચ્છતા |
22 | શ્રી જુએલ ઉંરાવ [ ![]() |
જનજાતિ બાબતો |
23 | શ્રી રાધા મોહન સિંહ [ ![]() |
ખેતી |
24 | શ્રી થાવરચંદ ગેહલોત [ ![]() |
સામાજિક ન્યાય તથા અધિકારિતા |
25 | શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની [ ![]() |
માનવ સંસાધન વિકાસ મંત્રાલય |
26 | ડો. હર્ષ વર્ધન [ ![]() |
વિજ્ઞાન અને ટેક્નોલોજી, પૃથ્વી વિજ્ઞાન |
રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) |
||
1 | જનરલ વી. કે. સિંહ [ ![]() |
સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ (સ્વતંત્રહવાલો) વિદેશ મંત્રાલય પ્રવાસી ભારતીય બાબતો |
2 | શ્રી ઇન્દ્રજીતસિંહ રાવ [ ![]() |
આયોજન (સ્વતંત્રહવાલો) રક્ષા |
3 | શ્રી સંતોષકુમાર ગંગવાર [ ![]() |
કાપડ (સ્વતંત્રપ્રભાર) |
4 | શ્રી બંડારુ દત્તાત્રેય [ ![]() |
શ્રમ અને રોજગાર (સ્વતંત્રપ્રભાર) |
5 | શ્રી રાજીવ પ્રતાપ રુડી [ ![]() |
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા (સ્વતંત્રપ્રભાર) સંસદીય બાબતો |
6 | શ્રી શ્રીપદ યસો નાઇક [ ![]() |
આયુર્વેદ, યોગા અને નેચરોપથી, ઉનાની, સિદ્ધા અને હોમિયોપેથી (AYUSH), (આયુષ) (સ્વતંત્રપ્રભાર) , આરોગ્ય અને પરિવાર કલ્યાણ |
7 | શ્રી ધર્મેન્દ્ર પ્રધાન [ ![]() |
પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ (સ્વતંત્રપ્રભાર) |
8 | શ્રી સર્બાનંદ સોનોવાલ [ ![]() [કાર્યાલયનો હવાલો છોડી દીધો છે] |
યુવાબાબતો તથા રમત (સ્વતંત્રપ્રભાર) |
9 | શ્રી પ્રકાશ જાવડેકર [ ![]() |
પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન (સ્વતંત્રપ્રભાર) |
10 | શ્રી પીયુષ ગોયલ [ ![]() |
ઉર્જા (સ્વતંત્રપ્રભાર) કોલસો (સ્વતંત્રપ્રભાર) નવીન તથા નવીનીકરણીય ઉર્જા (સ્વતંત્રપ્રભાર) |
11 | ડૉ. જીતેન્દ્ર સિંહ [ ![]() |
પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ (સ્વતંત્રપ્રભાર); યુવા બાબતો અને રમત-ગમત ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન (સ્વતંત્રપ્રભાર) પ્રધાનમંત્રી કાર્યાલય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન પરમાણુ ઉર્જા વિભાગ અંતરિક્ષ વિભાગ |
12 | શ્રીમતી નિર્મલા સીતારામન [ ![]() |
વાણિજ્ય અને ઉદ્યોગ (સ્વતંત્રપ્રભાર) |
13 | ડૉ. મહેશ શર્મા [ ![]() |
પ્રવાસન (સ્વતંત્રપ્રભાર) સંસ્કૃતિ (સ્વતંત્રપ્રભાર) નાગરિક ઉડ્ડયન |
રાજ્ય કક્ષાના મંત્રીઓ |
||
1 | શ્રી મુખ્તાર અબ્બાસ નકવી [ ![]() |
અલ્પ સંખ્યક બાબતો, સંસદીય બાબતો |
2 | શ્રી રામ કૃપાલ યાદવ [ ![]() |
પેયજળ અને સ્વચ્છતા |
3 | શ્રી હરિભાઇ પાર્થીભાઇ ચૌધરી [ ![]() |
ગૃહ |
4 | શ્રી સાંવરલાલ જાટ | જળ સંસાધન, નદી વિકાસ તથા ગંગા પુનરુદ્ધાર |
5 | શ્રી મોહનભાઇ કલ્યાણજીભાઇ કુંડારિયા [ ![]() |
કૃષિ |
6 | શ્રી ગિરીરાજ સિંહ [ ![]() |
સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો |
7 | શ્રી હંસરાજ ગંગારામ આહિર [ ![]() |
રસાયણ અને ખાતર |
8 | શ્રી જી. એમ. સિદ્ધેશ્ર્વર [ ![]() |
ભારે ઉદ્યોગો અને જાહેર સાહસો |
9 | શ્રી મનોજ સિન્હા [ ![]() |
રેલવે |
10 | શ્રી નિહાલચંદ [ ![]() |
પંચાયતીરાજ |
11 | શ્રી ઉપેન્દ્ર કુશવાહા [ ![]() |
માનવ સંસાધન વિકાસ |
12 | શ્રી રાધાકૃષ્ણન પી. [ ![]() |
માર્ગ પરિવહન અને રાજમાર્ગ શીપિંગ |
13 | શ્રી કિરણ રિજીજુ [ ![]() |
ગૃહ |
14 | શ્રી કૃષ્ણપાલ [ ![]() |
સામાજિક ન્યાય અને અધિકારિતા |
15 | ડૉ. સંજીવકુમાર બાલિયાન [ ![]() |
કૃષિ |
16 | શ્રી મનસુખભાઇ ધનજીભાઇ વસાવા | જનજાતીય બાબતો |
17 | શ્રી વિષ્ણુ દેવસાય [ ![]() |
ખાણ સ્ટીલ |
18 | શ્રી સુદર્શન ભગત [ ![]() |
ગ્રામીણ વિકાસ |
19 | પ્રો. (ડૉ) રામશંકર કથેરિયા [ ![]() |
માનવ સંસાધન વિકાસ |
20 | શ્રી વાય. એસ. ચૌધરી [ ![]() |
વિજ્ઞાન અને ટેક્નોલોજી પૃથ્વી વિજ્ઞાન |
21 | શ્રી જયંત સિન્હા [ ![]() |
નાણા |
22 | કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ (રિટા.) એવીએસએમ [ ![]() |
માહિતી અને પ્રસારણ |
23 | શ્રી બાબુલ સુપ્રિયો [ ![]() |
શહેરી વિકાસ આવાસ અને શહેરી ગરીબી નિવારણ |
24 | સાધ્વી નિરંજન જ્યોતિ [ ![]() |
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ |
25 | શ્રી વિજય સાંપલા [ ![]() |
સામાજિક ન્યાય તથા અધિકારીતા | પ્રધાનમંત્રી |
---|
(છેલ્લે 02.01.2017ના રોજ પેજ અપડેટ કરાયું છે)