ભારતનાપ્રધાનમંત્રીનરેન્દ્રમોદીએશનિવારેકહ્યુંહતુંકેકુવૈતઅનેભારતવચ્ચેનાદ્વિપક્ષીયસંબંધોનાવેપારઅનેવાણિજ્યમહત્વપૂર્ણઆધારસ્તંભરહ્યાછે, જેમાંદ્વિ-માર્ગીયવેપારવધીરહ્યોછે.
સરકારમાં બે દાયકા પૂર્ણ કરવા બદલ અભિનંદન. બે દાયકા ઘણો લાંબો સમય છે. તે ખરા અર્થમાં લાંબો સમય છે, પ્રસંગોથી ભરેલો પણ છે, કોઈ એવી વ્યક્તિ માટે સમય છે કે ...
મને ખાતરી છે કે આપણે બધા એ વાત સાથે સહમત છીએ કે આ વાયરસ તદ્દન અજ્ઞાત છે, અગાઉ ક્યારેય આના જેવું બન્યું નથી. એટલે, આ નવા અજ્ઞાત દુશ્મનસામે લડતા આપણી ...
બિઝનેસ કરવા માટે ભારતને શ્રેષ્ઠ સ્થળ બનાવીશું તેવું આશ્વાસન આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ખાનગી ક્ષેત્રએ ભારતની પ્રગતિમાં વિશ્વાસ જાળવી રાખવો જોઇએ.
“મારો ઉદ્દેશ્ય પરિવર્તન કરવાનો છે… મારા કાર્યકાળના અંતે, મારા માટે સફળતાનો અર્થ એ છે કે લોકોએ પરિવર્તનનો અનુભવ કરવો જોઈએ… જો હું માત્ર અમુક સિદ્ધિઓનો દાવો કરવા સક્ષમ હોઉં, તો ...
વારાણસીના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિક્ષાચાલકોને રિક્ષાની વ્યવસ્થાથી લઈને નાવિકોને આધુનિક બોટ આપીને વારાણસીના લોકોના જીવનમાં સમૃદ્ધિ અને આધુનિકતા લાવવાના પ્રયાસો ચાલુ છે. ...
તમે વડાપ્રધાન તરીકે બે વર્ષ પૂર્ણ કર્યા છે. સરકારની કઈ ઉપલબ્ધિને તમે સૌથી મોટી ગણો છો? એવી કોઈ બાબત છે જે અંગે તમને લાગતું હોય કે સરકારે આ સિદ્ધિ મેળવવી ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા વર્ષે યુપીમાં થનારી ચૂંટણીઓમાં વિકાસને મુદ્દો બનાવવા માંગે છે. દેશમાં વર્તમાન મોંઘવારીના દરો, આર્થિક વિકાસ અને વિદેશ નીતિઓ પર પણ તેઓ નવેસરથી પગલાં ભરી રહ્યા છે. ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાઇમ્સ નાઉને આપેલી મુલાકાત દરમ્યાન અનેક મુદ્દાઓ વિશે પોતાના વિચારો જણાવ્યા હતા. અત્રે અરનબ ગોસ્વામી સાથે પ્રધાનમંત્રીની મુલાકાતનો સંપૂર્ણ અનુલેખ પ્રસ્તુત છે.
12 મુખ્ય સૂચકાંકો પર એક નજર કરતાં જોવા મળે છે કે એશિયાની ત્રીજી-સૌથી મોટી અર્થવ્યવસ્થા હવે કોંગ્રેસ પાર્ટીની આગેવાની હેઠળની અને મનમોહન સિંહની આગેવાની હેઠળની છેલ્લી સરકારની સરખામણીએ ઘણી સારી ...