Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

WIPOના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 40મા ક્રમે પહોંચતા પ્રધાનમંત્રી શ્રી આપણા ઇનોવેટર પર ગર્વ અનુભવે છે


વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા (WIPO)ના વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત 40મા ક્રમે પહોંચતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઈનોવેટર્સ માટે ગર્વ વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“ઈનોવેશન એ સમગ્ર ભારતમાં એક ગર્વ છે. અમારા ઈનોવેટર્સ પર ગર્વ છે. અમે ઘણી લાંબી મજલ કાપી છે અને નવી ઊંચાઈઓને પણ સર કરવા માંગીએ છીએ.”

YP/GP/JD