Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ST સંગમમ ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના સદીઓ જૂના બંધનને મજબૂત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તમિલનાડુ અને સૌરાષ્ટ્ર સંગમમ (ST સંગમમ) ગુજરાત અને તમિલનાડુ વચ્ચે સદીઓ પહેલા ઉદભવેલા બંધનને મજબૂત કરી રહ્યું છે.

કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશે એક ટ્વીટમાં માહિતી આપી હતી કે તેઓ તમિલનાડુના સેલમમાં રોડ શો દરમિયાન રાજ્ય મંત્રી (ગુજરાત સરકાર) શ્રી જગદીશ વિશ્વકર્મા સાથે સૌરાષ્ટ્ર અને તમિલ સંગમનો સંકેત સમાન દાંડિયાના પ્રદર્શનના સાક્ષી બન્યા હતા.

જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

#STSangamam ગુજરાત અને તમિલનાડુ વચ્ચે સદીઓ પહેલા ઉદ્ભવેલા બંધનને મજબૂત કરી રહ્યું છે.”

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com