Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

Perplexity AIના CEO પ્રધાનમંત્રીને મળ્યા


Perplexity AIના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

X પર અરવિંદ શ્રીનિવાસની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:

તમને મળીને અને AI, તેના ઉપયોગો અને તેન ઉત્ક્રાંતિ વિશે ચર્ચા કરીને ખૂબ જ આનંદ થયો.

તમને @perplexity_ai સાથે સરસ કામ કરતા જોઈને આનંદ થયો. તમારા ભાવિ પ્રયાસો માટે તમને શુભેચ્છાઓ.”

AP/IJ/GP/JD