એનએક્સપી સેમિકન્ડક્ટર્સના સીઇઓ, શ્રી કર્ટ સિવર્સે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
NXP ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“@NXPના CEO શ્રી કર્ટ સિવર્સને મળ્યો અને સેમિકન્ડક્ટર્સ અને ઇનોવેશનની દુનિયામાં પરિવર્તનશીલ લેન્ડસ્કેપ વિશે ચર્ચા કરીને આનંદ થયો. આપણા પ્રતિભાશાળી યુવાનો દ્વારા સંચાલિત આ ક્ષેત્રોમાં ભારત મુખ્ય બળ તરીકે ઉભરી રહ્યું છે.”
Happy to have met Mr. Kurt Sievers, the CEO of @NXP and discuss the transformative landscape in the world of semiconductors and innovation. India is emerging as a key force in these sectors, powered by our talented youth. https://t.co/aDj7crFe0A
— Narendra Modi (@narendramodi) March 30, 2023
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com