પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NAMO ડ્રોન દીદી યોજનાના મહત્વને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે આ યોજના મહિલાઓને તેમની સ્થાનિક ખેતી પુરવઠા શૃંખલા અને ગ્રામીણ સમૃદ્ધિના અભિન્ન હિસ્સેદાર બનવામાં મદદ કરે છે.
કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના એક લેખ પર પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“કેન્દ્રીય મંત્રી શ્રી @mansukhmandviya લખે છે કે કેવી રીતે NAMO ડ્રોન દીદી યોજનાનો હેતુ મહિલાઓને તેમની સ્થાનિક ખેતી પુરવઠા શૃંખલા અને ગ્રામીણ સમૃદ્ધિના અભિન્ન હિસ્સેદાર બનવામાં મદદ કરવાનો છે.”
YP/JD
Union Minister Shri @mansukhmandviya writes how NAMO Drone Didi scheme is aimed at helping women become integral stakeholders of their local farming supply chains and rural prosperity. https://t.co/FKDd2Z7Udt
— PMO India (@PMOIndia) December 11, 2023