પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંદીપ કુમારને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં પુરુષોની 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“બર્મિંગહામ ગેમ્સમાં આપણી રેસ વૉકિંગ ટુકડીની શ્રેષ્ઠતા જોઈને આનંદ થયો. 10,000 મીટર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સંદીપ કુમારને અભિનંદન. તેમના આગામી પ્રયાસો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. #Cheer4India”
Good to see our race walking contingent excel at the Birmingham games. Congratulations to Sandeep Kumar for winning a Bronze medal in the 10,000m event. Wishing him the very best for his upcoming endeavours. #Cheer4India pic.twitter.com/smFkgXVAPy
— Narendra Modi (@narendramodi) August 7, 2022
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com