પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન શેર કર્યું છે.
એક ટ્વીટમાં, પીએમએ કહ્યું;
“રાષ્ટ્રપતિજીનું એક ખૂબ જ પ્રેરણાદાયી સંબોધન, જે ભારતના વિકાસલક્ષી પગલાંની રૂપરેખા આપે છે અને આવનારા સમયમાં સર્વાંગી પ્રગતિ માટેનું વિઝન રજૂ કરે છે.”
A very inspiring address by Rashtrapati Ji, outlining India’s developmental strides and presenting a vision for all-round progress in the times to come. https://t.co/8BCowh4lwt
— Narendra Modi (@narendramodi) August 14, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
A very inspiring address by Rashtrapati Ji, outlining India's developmental strides and presenting a vision for all-round progress in the times to come. https://t.co/8BCowh4lwt
— Narendra Modi (@narendramodi) August 14, 2023