Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

૬૯માં સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીનું સંબોધન ટીમ ઈન્ડિયા દ્વારા ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ઉખેડી નાંખાશેઃ પ્રધાનમંત્રી, સરકારની પહેલોએ ઘણાં ક્ષેત્રોમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો

૬૯માં સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીનું સંબોધન   

ટીમ ઈન્ડિયા દ્વારા ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ઉખેડી નાંખાશેઃ   પ્રધાનમંત્રી, સરકારની પહેલોએ ઘણાં ક્ષેત્રોમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગષ્ટ, ૨૦૧૫ના રોજ ૨૦૨૨માં ૭૫માં સ્વતંત્રતા દિવસ સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તેમજ ભ્રષ્ટાચારને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે ૧૫૦ કરોડ ભારતીયોને “ટીમ ઈન્ડિયા”માં પરિવર્તિત કરવા પર ભાર મૂક્યો હતો.

ભારતના ૬૯માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા ૧૫ માસમાં ટીમ ઈન્ડિયાની સિદ્ધિઓનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ૧૨૫ કરોડ ભારતીયોની એકતા, સાદગી અને ભાઈચારાની ભાવના રાષ્ટ્રની તાકાત છે અને આપણા સમાજમાં જાતિવાદ અને કોમવાદને કોઈ સ્થાન નથી.

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે કેવી રીતે તેમની સરકારની વિવિધ પહેલોએ શાસનના વિવિધ તબક્કાઓમાંથી ભ્રષ્ટાચારને દૂર કરી દીધો છે. આ સંદર્ભમાં તેમણે કોલસા, સ્પેક્ટ્રમ અને એફએમ રેડિયો લાયસન્સની હરાજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એલપીજી સબસીડીની ડાયરેક્ટ ટ્રાન્સફર માટે ‘પહલ’ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે ૧૫ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. તેમણે કહ્યું કે ‘નીમ-કોડેટ યૂરિયા’ને પ્રસ્તુત કરવાથી સબસીડાઈઝ યૂરિયાનો બિનખેતી હેતુઓ માટે થતો ઉપયોગ અટકાવી શકાયો છે. પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચારને ઉધઈ ગણાવ્યું હતુ્. જેને સાફ કરવા માટે કડવી દવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે કેવી રીતે સરકારના વિવિધ પ્રયત્નોએ વચેટીયાઓને નાબૂદ કરવામાં ફાળો આપ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા વર્ષમાં સીબીઆઈએ તેના આગળના વર્ષમાં ૮૦૦ કેસોની સરખામણીમાં ભ્રષ્ટાચારના ૧૮૦૦ કેસો નોંધ્યા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કાળા ધન સામેના અભિયાન માટે મહત્વના પગલાં લેવાયા છે, તેમજ વિદેશોમાં જતી બેહિસાબી આવકની પણ તપાસ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ ખેડૂતોના કલ્યાણની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો, તેમજ જાહેરાત કરી હતી કે કૃષિ મંત્રાલયનું નામ બદલીને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સરકાર ખેતીની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને સિંચાઈ અને વીજળી પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ૫૦,૦૦૦ કરોડના ફંડ સાથે લોન્ચ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ તેમના ગયા વર્ષના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આપેલા વચનોમાંથી કેટલાક પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દરેક સ્કૂલમાં શૌચાલયનું વચન રાજ્યોના સહયોગથી લગભગ પૂર્ણ થવાના આરે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જન ધન યોજના દ્વારા ૧૭ કરોડ બેંક ખાતાઓ ખૂલવાથી નાણાકીય સમાવેશને મોટું પ્રોત્સાહન મળ્યું છે. તેમણે કહ્યું કે જન ધન ખાતાઓમાં જમા થયેલા ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ગરીબોની અમીરી દર્શાવે છે.

પ્રધાનમંત્રી કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરાયેલી કલ્યાણ યોજનાઓ જેવી કે અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના તેમજ અન્ય કામદાર કલ્યાણ યોજનાઓ વિશે પણ બોલ્યા હતા.

બાળકોને સ્વચ્છ ભારત અભિયાનના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ વિઝને ભારતના લોકોને સ્વચ્છતા પ્રત્યે ઊંડો રસ જગાવ્યો છે.

પ્રધાનમંત્રીએ ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ પહેલની જાહેરાત કરી હતી. જે ભારતના યુવાઓમાં ઉદ્યમિતાને પ્રોત્સાહિત કરશે.

તેમણે કહ્યું હતું કે ૧.૨૫ લાખ બેન્ક શાખાઓમાંની દરેક શાખાએ ઓછામાં ઓછા એક દલિત અથવા આદિવાસી ઉદ્યોગ સાહસિકને અને ઓછામાં ઓછી એક સ્ત્રી ઉદ્યમ સાહસિકને પ્રોત્સાહિત કરવા જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા’

ઘણાં સમયથી પૂર્વ સૈનિકો દ્વારા થઈ રહેલી ‘વન રેન્ક, વન પેન્શન’ની માંગ વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની માંગ સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે, તેમણે કહ્યું હતું કે હિતધારકો સાથે તેની કાર્ય પદ્ધતિઓ પર કાર્ય ચાલુ છે અને તેઓ હકારાત્મક પરિણામ માટે આશાવાન છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકારે ૨૦૨૨ સુધીમાં દરેકને ઘર તેમજ મૂળભૂત જરૂરિયાતો જેવી કે વિજળી, પૂરી પાડીને ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું કે સરકારે આવતા ૧૦૦૦ દિવસોમાં વિજળી વગરના ૧૮,૫૦૦ ગામોને વિજળી સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પૂર્વીય ભારતના વિકાસ માટેના પોતાના વિઝનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જૂનિયર લેવલે પણ ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂની પ્રથા પર પ્રશ્ન થતાં પ્રધાનમંત્રીએ તાત્કાલિક ધોરણે આ પ્રથાને દૂર કરવા સંબંધિત વિભાગોને જણાવ્યું છે, તેમજ માત્ર પારદર્શી અને ઓનલાઈન પદ્ધતિ દ્વારા જ મેરીટને પ્રોત્સાહન આપીને ભરતી કરવા જણાવ્યું હતું.