Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હૈદરાબાદ મુક્તિ દિવસ એ આપણા રાષ્ટ્રના ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ક્ષણ છેઃ પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હૈદરાબાદ મુક્તિ દિવસ એ આપણા રાષ્ટ્રના ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ક્ષણ છે.

શ્રી મોદીએ સરદાર પટેલને પણ શ્રદ્ધાંજલિ આપી, જેમની હૈદરાબાદના એકીકરણમાં ભૂમિકા અનુકરણીય હતી.

હૈદરાબાદ લિબરેશન ડેની ઉજવણી વિશે કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન અને DoNER મંત્રી શ્રી જી કિશન રેડ્ડીના એક્સ થ્રેડનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

మన దేశ చరిత్రలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఒక కీలక ఘట్టం. ఈ రోజు మనం హైదరాబాద్‌లో పరిఢవిల్లుతున్న ఐక్యతా స్ఫూర్తినీ, దేశ సమైక్యత కోసం చేసిన త్యాగాలను సగర్వంగా స్మరించుకుంటున్నాం. హైదరాబాద్‌ను విలీనం చేయడంలో ఆదర్శవంతమైన పాత్ర పోషించిన సర్దార్‌ పటేల్‌కు నివాళులు అర్పిద్దాం.ఈ దినోత్సవాన్ని, భారత ప్రభుత్వం హైదరాబాద్‌లో అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవడం నాకు సంతోషంగా ఉంది.”

CB/GP/JD