હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માટે પ્રધાનમંત્રીને 5 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ સુપ્રત કર્યો
09 Dec, 2015
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે આજે (9 ડિસેમ્બર, 2015) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને શ્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માટે 5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ સુપ્રત કર્યો હતો.