Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્વસ્થ ભારત પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાથી હેલ્થકેર સેક્ટરમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુખાકારી તરફની યાત્રામાં કોઈ પણ ભારતીય પાછળ રહી ન જાય એ સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા વિશેની માહિતી અંગેના આર્ટિકલ, ગ્રાફિક્સ, વીડિયો શેર કર્યા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

સ્વસ્થ ભારત પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાએ હેલ્થકેર ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સાથે મળીને, અમે સુનિશ્ચિત કરીશું કે સુખાકારી તરફની અમારી સફરમાં કોઈ પણ ભારતીય પાછળ ન રહી જાય. #9YearsOfHealthForAll”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com