Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરનો ટીવી એપિસોડ તમને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરાવશે!: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર એક ટેલિવિઝન એપિસોડ શેર કર્યો છે અને કહ્યું છે કે આ એક આશ્ચર્યજનક અનુભવ હશે અને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“જાજરમાન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર આ એપિસોડ જોવો એ એક આશ્ચર્યજનક અનુભવ હશે પરંતુ સૌથી અગત્યનું, તે તમને વહેલામાં વહેલી તકે કેવડિયાની મુલાકાત લેવાનું મન કરાવશે!”

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com