પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે વંદે ભારત એક્સપ્રેસ એ ગૌરવ, આરામ અને કનેક્ટિવિટીનો પર્યાય છે.
શ્રી મોદી દ્વારા સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા અંગે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી જી કિશન રેડ્ડીની ટ્વીટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“વંદે ભારત એક્સપ્રેસ એ ગૌરવ, આરામ અને કનેક્ટિવિટીનો પર્યાય છે. સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચેની ટ્રેન પ્રવાસન, ખાસ કરીને આધ્યાત્મિક પર્યટનને ફાયદો કરશે. તે આર્થિક વૃદ્ધિને પણ વેગ આપશે.”
Vande Bharat Express is synonymous with pride, comfort and connectivity. The train between Secunderabad and Tirupati will benefit tourism, particularly spiritual tourism. It will also boost economic growth. https://t.co/UTb7vOQLrP
— Narendra Modi (@narendramodi) April 7, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Vande Bharat Express is synonymous with pride, comfort and connectivity. The train between Secunderabad and Tirupati will benefit tourism, particularly spiritual tourism. It will also boost economic growth. https://t.co/UTb7vOQLrP
— Narendra Modi (@narendramodi) April 7, 2023
వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆత్మగౌరవం, సౌకర్యం, అనుసంధానతలకి పర్యాయపదంగా మారింది. సికింద్రాబాద్, తిరుపతిల మధ్య ప్రవేశపెట్టిన ఈ రైలు పర్యాటకానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి విశేషప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిని కూడా ఇనుమడింపజేస్తుంది. https://t.co/UTb7vOQLrP
— Narendra Modi (@narendramodi) April 7, 2023