Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સરકાર માતાઓ અને શિશુઓના સ્વાસ્થ્ય માટે સતત કામ કરી રહી છે : પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષિત માતૃત્વ અને માતાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો છે.

પાયાના સ્તરે આવી પહેલ વિશે સંસદ સભ્ય સુશ્રી રેખા વર્માની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

बहुत ही संतोषजनक जानकारी! देशभर में माताओं और शिशुओं के स्वास्थ्य की बेहतर देखभाल के लिए हमारी सरकार ने निरंतर प्रयास किए हैं, जिसके परिणाम उत्साह बढ़ाने वाले हैं।”

YP/GP/JD