Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળવા પર પ્રધાનમંત્રી શ્રીએ ખુશી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી છે.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

“ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટિ અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું મૂર્ત સ્વરૂપ શાંતિનિકેતનને @UNESCO વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં અંકિત કરવામાં આવ્યું છે તેનો આનંદ છે. આ તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે.”

CB/GP/JD