Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શહેરી નિયોજન તેમજ ગવર્નન્સના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને સિંગાપુર વચ્ચે હસ્તાક્ષરિત સહમતિ પત્રને કેબિનેટની સ્વીકૃતિ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શહેરી નિયોજન તેમજ ગવર્નન્સના ક્ષેત્રમાં સહયોગ માટે સિંગાપુર સરકારની એક એજન્સી સિંગાપુર સહયોગ ઉદ્યમ (એસસીઈ) સાથે ભારત દ્વારા હસ્તાક્ષરિત સહમતિ પત્ર (એમઓયૂ)થી બંને દેશોને શહેરી વિકાસ, ગવર્નન્સ અને ક્ષમતા સર્જનના ક્ષેત્રમાં પોતાના અનુભવોના આદાન-પ્રદાનમાં મદદ મળશે.

AP/J.Khunt