પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ માત્ર કેટલાક કાર્યક્રમો પૂરતો સીમિત નથી પરંતુ તે રાષ્ટ્રની વિકાસ ગાથાના હાર્દમાં સમાવિષ્ટ છે, જે વિકસીત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા X પર પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું:
“અમારી સરકાર મહિલાઓના નેતૃત્વમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. દેશની મહિલા શક્તિ ‘વિકસિત ભારત‘ના સંકલ્પમાં અમૂલ્ય યોગદાન આપવા જઈ રહી છે. સ્મૃતિ ઈરાનીજીએ તેમના લેખમાં આ લાગણી વ્યક્ત કરી છે.
महिला नेतृत्व में विकास को लेकर हमारी सरकार प्रतिबद्ध है। ‘विकसित भारत’ के संकल्प में देश की नारीशक्ति का बहुमूल्य योगदान होने जा रहा है। @smritiirani जी ने अपने आलेख में इसी भावना को प्रकट किया है। https://t.co/bf1OpTYxzk
— PMO India (@PMOIndia) February 5, 2024
*****
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
महिला नेतृत्व में विकास को लेकर हमारी सरकार प्रतिबद्ध है। 'विकसित भारत' के संकल्प में देश की नारीशक्ति का बहुमूल्य योगदान होने जा रहा है। @smritiirani जी ने अपने आलेख में इसी भावना को प्रकट किया है। https://t.co/bf1OpTYxzk
— PMO India (@PMOIndia) February 5, 2024