Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ


વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર, આજે આપણે આપણી દિવ્યાંગ બહેનો અને ભાઈઓ માટે સમાવેશી, સુલભ અને ન્યાયસંગત ભવિષ્યની દિશામાં કાર્ય કરવા માટે આપણી પ્રતિબદ્ધતા નિશ્ચિત કરીએ. વિવિધ ક્ષેત્રોમાં તેમનું ધૈર્ય અને ઉપલબ્ધિઓ આપણને સૌને પ્રેરિત કરે છે.”

DK/DS/GP/RP