Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વડાપ્રધાને પ્રથમ મહિલા શ્રીમતી શુભ્રા મુખરજીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ મહિલા શ્રમતી શુભ્રા મુખરજીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાને કહ્યુ કે, “શ્રીમતી શુભ્રા મુખરજીનાં નિધન અંગે જાણીને ખૂબ દુ:ખ થયુ છે. દુ:ખની આ ક્ષણે મારી સહાનુભૂતિ રાષ્ટ્રપતિજી અને તેમના પરિવારની સાથે છે. શ્રીમતી શુભ્રા મુખરજીને કલા, સંસ્કૃતિ અને સંગીતપ્રેમીનાં રૂપમાં કાયમ યાદ કરવામાં આવશે. પોતાનાં સર્હદય સ્વભાવને કારણે તેઓ જેને પણ મળતા તેમના પ્રિય બની જતા હતા. ”

UM/AP/JK/GP