અંત્યોદયના સિદ્ધાંત દ્વારા સંચાલિત, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હંમેશા ગરીબ સેવાના ચુસ્ત હિમાયતી રહ્યા છે અને સમાજના ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને સશક્ત બનાવ્યા છે. પીએમ મોદીની સામાજિક એકીકરણ અને વિકાસની પ્રગતિશીલ દ્રષ્ટિ એ છેલ્લા નવ વર્ષમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સીમાચિહ્નરૂપ નીતિઓ અને કાર્યક્રમો પાછળનું પ્રેરક બળ છે.
પીએમઓએ પ્રધાનમંત્રીની વેબસાઈટ પર લેખની લિંક ટ્વીટ કરી છે
“હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને સમાન તકો પૂરી પાડીને સામાજિક રીતે સમાવિષ્ટ રાષ્ટ્રની રચના કરવી.”
Formulating a socially inclusive nation by providing equal opportunities to the marginalised sections.#9YearsOfGaribKalyanhttps://t.co/DMgwnKfmhR
— PMO India (@PMOIndia) June 1, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Formulating a socially inclusive nation by providing equal opportunities to the marginalised sections.#9YearsOfGaribKalyanhttps://t.co/DMgwnKfmhR
— PMO India (@PMOIndia) June 1, 2023