પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રેમ અને સ્નેહ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેઓ ત્રણ દેશોના પ્રવાસમાંથી પ્રધાનમંત્રીના પરત ફરવા પર લોકોના ઉત્સાહ વિશે ન્યૂઝ એન્કર, સુશ્રી રૂબિકા લિયાકત દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ये करोड़ों देशवासियों का प्रेम और विश्वास ही है, जो मुझे नई ऊर्जा से भर देता है और हर पल देश सेवा के लिए प्रेरित करता है।”
ये करोड़ों देशवासियों का प्रेम और विश्वास ही है, जो मुझे नई ऊर्जा से भर देता है और हर पल देश सेवा के लिए प्रेरित करता है। https://t.co/twvuQ2yhh0
— Narendra Modi (@narendramodi) May 25, 2023
YP/GP/JD
ये करोड़ों देशवासियों का प्रेम और विश्वास ही है, जो मुझे नई ऊर्जा से भर देता है और हर पल देश सेवा के लिए प्रेरित करता है। https://t.co/twvuQ2yhh0
— Narendra Modi (@narendramodi) May 25, 2023