Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર


સંરક્ષણ દળોની ક્ષમતાઓ પર ગર્વ અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જમ્મુકાશ્મીરમાં થઈ રહેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ગૃહના સભ્યોને રાષ્ટ્રના વિકાસ માટે ખભેખભો મિલાવીને આગળ આવવા વિનંતી કરી હતી. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, “હું મા ભારતી અને તેના 140 કરોડ નાગરિકોના વિકાસમાં તમારો સાથસહકાર માગું છું.”

AP/GP/JD