પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.
કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની X પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુ;
“કેન્દ્રીય શિક્ષણ મંત્રી, શ્રી @dpradhanbjp, લખે છે કે કેવી રીતે વ્યાપક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતમાં શિક્ષણને સમાવિષ્ટ અને સંપૂર્ણ તેમજ મૂળભૂત અને ભવિષ્યવાદી બનાવવા માટે ઘડવામાં આવી છે… વાંચો!”
Union Education Minister, Shri @dpradhanbjp, writes how the comprehensive National Education Policy 2020 has been framed to make education in India inclusive and wholesome as well as rooted and futuristic… Do read! https://t.co/CLY5eOV0tX
— PMO India (@PMOIndia) September 5, 2023
CB/GP/JD
Union Education Minister, Shri @dpradhanbjp, writes how the comprehensive National Education Policy 2020 has been framed to make education in India inclusive and wholesome as well as rooted and futuristic... Do read! https://t.co/CLY5eOV0tX
— PMO India (@PMOIndia) September 5, 2023