Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનું સમર્થન આપવાનો છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન આપવાનો છે.

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (NCMM) પર લખાયેલા લેખનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું;

“કેન્દ્રીય મંત્રી શ્રી @kishanreddybjpએ વિસ્તૃતથી જણાવ્યું છે કે કઈ રીતે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન કરવાનો છે.”

AP/IJ/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com