પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢને શિવાજી મહારાજનો નોંધપાત્ર વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વનું પ્રતીક ગણાવ્યો.
શ્રી મોદીએ કહ્યું કે તેમને ખુશી છે કે આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમે રાયગઢને ગૌરવ અપાવ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“રાયગઢ છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા અને બહાદુરીનું ઉદાહરણ આપે છે. તે હિંમત અને નિર્ભયતાનો પર્યાય છે. મને આનંદ છે કે આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમે રાયગઢને ગૌરવનું સ્થાન આપ્યું.”
Raigad exemplifies the greatness and bravery of Chhatrapati Shivaji Maharaj. It is synonymous with courage and fearlessness. I am glad that this year’s Rashtriya Ekta Diwas programme gave a place of pride to Raigad. https://t.co/Sp2PBGH5xj pic.twitter.com/R4pCUBaNxp
— Narendra Modi (@narendramodi) October 31, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com