Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રશિયાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન


રશિયાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો મૂળપાઠ આ મુજબ છે:

“રશિયાના મૈત્રીપૂર્ણ લોકોને શુભેચ્છાઓ. હું આવતીકાલે (21-05-2018) સોચીની મારી યાત્રા અને રાષ્ટ્રપતિ પુતિન સાથેની મારી મુલાકાત માટે ઉત્સુક છું. તેમને મળીને હંમેશા આનંદ થાય પ્રાપ્ત છે.

મને વિશ્વાસ કે રાષ્ટ્રપતિ પુતિન સાથેની ચર્ચા ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે.

GP/RP