રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ, એચ.ઇ. શ્રી નિકોલાઈ પાત્રુશેવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
તેઓએ દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ તેમજ પરસ્પર હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com