પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂકતા કહ્યું હતું કે, રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં સરકારની પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગોને લોકપ્રિય બનાવ્યા છે.
X પર મન કી બાત અપડેટ્સ હેન્ડલ દ્વારા પોસ્ટનો જવાબ આપતા, તેમણે લખ્યું:
“આ #MannKiBaatના એક એપિસોડ દરમિયાન જ્યારે મેં રમકડાં ઉત્પાદનને વેગ આપવા વિશે વાત કરી હતી અને સમગ્ર ભારતમાં સામૂહિક પ્રયાસો દ્વારા અમે આ દિશામાં ઘણું બધું મેળવ્યું છે.
આ ક્ષેત્રમાં આપણી પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગોને લોકપ્રિય બનાવ્યા છે.”
It was during one of the #MannKiBaat episodes that we had talked about boosting toy manufacturing and powered by collective efforts across India, we’ve covered a lot of ground in that.
Our strides in the sector have boosted our quest for Aatmanirbharta and popularised… https://t.co/9YmECjt1h4
— Narendra Modi (@narendramodi) January 20, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com