Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે સુધારેલ આકાશ શસ્ત્ર પ્રણાલી અને 12 વેપન લોકેટિંગ રડાર્સ સ્વાતિ (મેદાન) માટે રૂ. 9,100 કરોડથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા


રક્ષા મંત્રીના કાર્યાલયે એક ટ્વીટમાં માહિતી આપી હતી કે સંરક્ષણ મંત્રાલયે 30 માર્ચ, 2023ના રોજ ભારતીય સેના માટે રૂ. 9,100 કરોડથી વધુના ખર્ચે સુધારેલ આકાશ શસ્ત્ર પ્રણાલી અને 12 વેપન લોકેટિંગ રડાર, WLR સ્વાતિ (મેદાન)ની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા..

RMO ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“એક આવકારદાયક પ્રગતી, જે આત્મનિર્ભરતાને વેગ આપશે અને ખાસ કરીને MSME ક્ષેત્રને મદદ કરશે.”

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com