પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએન જનરલ એસેમ્બલીએ ભારત દ્વારા માર્ગદર્શિત પીસકીપર્સ માટે નવી મેમોરિયલ વોલની સ્થાપના માટેનો ઠરાવ અપનાવ્યો હોવાથી ખુશી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“પ્રાયોગિક ધોરણે પીસકીપર્સ માટે નવી મેમોરિયલ વોલની સ્થાપના કરવા ભારત દ્વારા માર્ગદર્શિત ઠરાવ યુએન જનરલ એસેમ્બલીમાં અપનાવવામાં આવ્યો છે તેનો આનંદ છે. ઠરાવને વિક્રમી 190 કો-સ્પોન્સરશિપ મળી. દરેકના સમર્થન બદલ આભાર.”
Delighted that the Resolution to establish a new Memorial Wall for fallen Peacekeepers, piloted by India, has been adopted in the UN General Assembly. The Resolution received a record 190 co-sponsorships. Grateful for everyone’s support.
— Narendra Modi (@narendramodi) June 15, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Delighted that the Resolution to establish a new Memorial Wall for fallen Peacekeepers, piloted by India, has been adopted in the UN General Assembly. The Resolution received a record 190 co-sponsorships. Grateful for everyone's support.
— Narendra Modi (@narendramodi) June 15, 2023