1 |
માનવ તસ્કરી રોકાવા માટે સહકાર અંગે MoU;તસ્કરીના પીડિતોનો બચાવ, રીકવરી, પ્રત્યાવર્તન અને પુનઃ એકીકરણ |
માનનીય શ્રી સૌરભ કુમાર; મ્યાનમારમાં ભારતના રાજદૂત |
માનનીય મોએ ક્યાવ ઔંગ, ભારતમાં મ્યાનમારના રાજદૂત |
હસ્તાક્ષર કરનાર |
2 |
ત્વરીત પ્રભાવ પરિયોજનાઓ (QIP)ના અમલીકરણ માટે ભારતીય અનુદાન સહાય સંબંધે ભારત પ્રજાસત્તાક અને મ્યાનમાન સંઘ પ્રજાસત્તાક સરકાર વચ્ચે સમજૂતી |
માનનીય શ્રી સૌરભ કુમાર; મ્યાનમારમાં ભારતના રાજદૂત |
માનનીય મોએ ક્યાવ ઔંગ, ભારતમાં મ્યાનમારના રાજદૂત |
હસ્તાક્ષર કરનાર |
3 |
રાખીન રાજ્ય વિકાસ કાર્યક્રમ અંતર્ગત મારુક ઓઓ ટાઉનશિપ હોસ્પિટલમાં કચરા ભઠ્ઠીનું નિર્માણ, બીજ સંગ્રહ ઘરોનું નિર્માણ અને ગ્વા ટાઉનશીપમાં પાણી પૂરવઠા સિસ્ટમ ઉભી કરવા માટે રાખીન રાજ્ય સરકાર અને યંગોન ખાતે ભારતીય દૂતાવાસ વચ્ચે પરિયોજના કરાર |
માનનીય શ્રી સૌરભ કુમાર; મ્યાનમારમાં ભારતના રાજદૂત |
માનનીય મોએ ક્યાવ ઔંગ, ભારતમાં મ્યાનમારના રાજદૂત |
હસ્તાક્ષર કરનાર |
4 |
રાખીન રાજ્ય વિકાસ કાર્યક્રમ અંતર્ગત રાખીન રાજ્યની પાંચ ટાઉનશીપમાં સૌર ઊર્જા દ્વારા વીજળીનું વિતરણ કરવા માટે રાખીન રાજ્ય સરકાર અને યંગોન ખાતે ભારતીય દૂતાવાસ વચ્ચે પરિયોજના કરાર |
માનનીય શ્રી સૌરભ કુમાર; મ્યાનમારમાં ભારતના રાજદૂત |
માનનીય મોએ ક્યાવ ઔંગ, ભારતમાં મ્યાનમારના રાજદૂત |
હસ્તાક્ષર કરનાર |
5 |
રાખીન રાજ્ય વિકાસ કાર્યક્રમ અંતર્ગત ક્યાવલ્યાંગ– ઓહલફ્યુ માર્ગનું નિર્માણ, બુથડાઉંગ ટાઉનશીપમાં ક્યાંગ તુંગ ક્યાઉ પાઉંગ માર્ગનું નિર્માણ કરવા માટે રાખીન રાજ્ય સરકાર અને યંગોન ખાતે ભારતીય દૂતાવાસ વચ્ચે પરિયોજના કરાર |
માનનીય શ્રી સૌરભ કુમાર; મ્યાનમારમાં ભારતના રાજદૂત |
માનનીય મોએ ક્યાવ ઔંગ, ભારતમાં મ્યાનમારના રાજદૂત |
હસ્તાક્ષર કરનાર |
6 |
રાખીન વિકાસ કાર્યક્રમ અંતર્ગત પ્રી-સ્કૂલનું નિર્માણ કરવા માટે સામાજિક કલ્યાણ, રાહત અને પુનર્વસન મંત્રાલય તેમજ યંગોન ખાતે ભારતીય દૂતાવાસ વચ્ચે પરિયોજના કરાર |
માનનીય શ્રી સૌરભ કુમાર; મ્યાનમારમાં ભારતના રાજદૂત |
માનનીય મોએ ક્યાવ ઔંગ, ભારતમાં મ્યાનમારના રાજદૂત |
હસ્તાક્ષર કરનાર |
7 |
લાકડાની તસ્કરી રોકવા અને વાઘ સંરક્ષણ તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે સહકાર સાધવા MoU |
માનનીય શ્રી સૌરભ કુમાર; મ્યાનમારમાં ભારતના રાજદૂત |
માનનીય મોએ ક્યાવ ઔંગ, ભારતમાં મ્યાનમારના રાજદૂત |
હસ્તાક્ષર કરનાર |
8 |
પેટ્રોલિયમ પેદાશો માટે બંને દેશો વચ્ચે સરકાર માટે ભારત (MoPNG)અને મ્યાનમાર (વીજળી અને ઊર્જા મંત્રાલય) વચ્ચે MoU |
શ્રી સુનિલ કુમાર, ભારતના પેટ્રોલિયમ અને કુદરતી કેસ મંત્રાલયના સંયુક્ત સચિવ |
ઉથાન ઝો, વિદ્યુત અને ઊર્જા મંત્રાલયના ઓઇલ અને ગેસ આયોજન વિભાગના મહાનિર્દેશક |
મ્યાનમારમાં ભારતના રાજદૂત શ્રી સૌરભ કુમાર અને ભારતમાં મ્યાનમારના રાજદૂત મોએ ક્યાવ ઔંગ |
9 |
સંચારવ્યવસ્થા ક્ષેત્રે સહકાર માટે ભારત પ્રજાસત્તાકના સંદેશાવ્યવહાર મંત્રાલય અને મ્યાનમારના પરિવહન અને સંદેશાવ્યવહાર મંત્રાલય વચ્ચે MoU
|
શ્રી અંશુ પ્રકાશ, સંદેશાવ્યવહાર મંત્રાલયના સંદેશાવ્યવહાર વિભાગના સચિવ |
માનનીય મોએ ક્યાવ ઔંગ, ભારતમાં મ્યાનમારના રાજદૂત |
હસ્તાક્ષર કરનાર |
અનુક્રમ નંબર | MoU/સમજૂતી | હસ્તાક્ષર કરનાર (ભારત) | હસ્તાક્ષર કરનાર (મ્યાનમાન) | વિનિમય |
---|
SD/RP/DS