બેટરીઓ અને ઇલેક્ટ્રિક વાહનોના ઘટકો માટે સ્વચ્છ, સંયુક્ત, વિભાજીત અને સમગ્રતયા મોબીલીટી પહેલો ફેઝ્ડ ઉત્પાદન કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે કેબીનેટ મિશન દ્વારા મંજુરી પ્રાપ્ત નેશનલ મિશન ઓન ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી અને બેટરી સંગ્રહની જાહેરાત કરવામાં આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે નીચેના પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે:
નેશનલ મિશન ઓન ટ્રાન્સફોર્મેટિવ મોબિલિટી એન્ડ સ્ટોરેજ:
સંરચના:
ભૂમિકા:
રોડમેપ:
અસરો:
પાર્શ્વભૂમિકા:
સપ્ટેમ્બર 2018માં યોજાયેલ વૈશ્વિક મોબિલિટી સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ ભારતમાં 7 સી પર આધારિત એક દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી કે જેમાં કોમન, કનેક્ટેડ, કન્વિનીયન્ટ, કંજેશનફ્રિ, ચાર્જ્ડ, ક્લીન અને કટિંગ એજ મોબિલિટીનો સમાવેશ થતો હતો. મોબિલિટીની અંદર અર્થતંત્રને આગળ વધારવાની અને શહેરી અને ગ્રામ્ય બંને ક્ષેત્રોમાં નાગરિકોના જીવનને હકારાત્મકઅસર પહોંચાડવાની ક્ષમતા રહેલી છે.
સસ્તા, સુગમ, સંકલિત અનેસુરક્ષિત મોબિલિટી ઉપાયો એતાત્કાલિક આર્થીક વિકાસ માટે અને ‘જીવન જીવવાની સરળતા’ને વધારવા માટેના પ્રાથમિક સ્ટ્રેટેજીક સ્તરો છે. વહેંચાયેલ, જોડાયેલા અને સ્વચ્છ મોબિલિટી ઉપાયો એ સમગ્ર વિશ્વમાંદિવસે ને દિવસેઅસરકારક મોબિલિટી ઉપાયોના મુખ્ય સિદ્ધાંતો બની રહ્યા છે.જળવાયુના તેના લક્ષ્યાંક પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા ભારતને પોતાની જાતને વિશ્વમાં મોબિલિટી ક્રાંતિના એક મુખ્ય વાહક તરીકે સ્થાપિત કરવા માટે અસરકારક સ્ટ્રેટેજીઓ અપનાવવાની જરૂર છે.
આથી, એકસમર્પિત બહુ શાખાકીય મિશન કે જે સહયોગાત્મક સંઘવાદ, વ્યાપક શેરધારક અને આંતર મંત્રી સ્તરીય કન્સલ્ટેશનને સુવિધા પૂરીપાડે અને નીચેના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે મોબિલિટી લેન્ડસ્કેપને પરિવર્તિત કરવા માટેના એક એન્ડ ટુ એન્ડ નીતિગત માળખાને અમલીકૃત કરે તેની સ્થાપનાની જરૂરીયાત અનુભવાઈ હતી:
આ પહેલો આવનારા દાયકાઓમાં ઝડપથી શહેરીકૃત થઇ રહેલા ભારતને એક નોંધપાત્ર ડીવીડંડ પુરાપાડશે.