Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

માલદિવના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા દસ્તાવેજોની યાદી


 

1.

વિઝા વ્યવસ્થાની સુવિધા પર કરાર

સુષ્મા સ્વરાજ, વિદેશી બાબતોના મંત્રી

શહીદ અબ્દુલ્લા, વિદેશ બાબતોના મંત્રી

2.

સાંસ્કૃતિક સહયોગ ઉપર સમજૂતી કરાર

અરુણ ગોયલ, સચિવ, સાંસ્કૃતિક મંત્રાલય

શાહિદ અબ્દુલ્લા, વિદેશ બાબતોના મંત્રી

3.

કૃષિ વ્યવસાય પ્રણાલીને સુધારવા માટે પારસ્પરિક સહયોગ સ્થાપિત કરવા માટેના સમજૂતી કરારો

અખિલેશ મિશ્રા, માલદિવના ભારતીય રાજદૂત

ફય્યાઝ ઈસ્માઈલ, આર્થિક વિકાસ મંત્રી

4.

સૂચના અને સંચાર ટેકનોલોજી તથા ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં સહયોગ માટે સંયુક્ત હેતુઓની જાહેરાત

અખિલેશ મિશ્રા, માલદિવનાભારતીય રાજદૂત

મોહમ્મદ અસલમ, રાષ્ટ્રીય આયોજન અને માળખાગત બાંધકામ મંત્રી

ક્રમ સંધિ/એમઓયુ/સંયુક્ત હેતુઓની જાહેરાત ભારત તરફથી હસ્તાક્ષર કર્યા માલદિવ તરફથી હસ્તાક્ષર કર્યા

 

 

RP