Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમ પીએમને મળ્યા


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

“મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @ mieknathshinde અને નાયબ મુખ્યમંત્રી શ્રી @ Dev_Fadnavisએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી.”

SD/GP/JD