પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના પાવન પર્વ પર સવારના અર્ઘ્યના સમયે નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ટિપ્પણી કરી હતી કે મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાન નાગરિકોને નવી ઉર્જા અને ઉત્સાહથી ભરી દે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાન દ્વારા જોવા મળતી પ્રકૃતિ અને સંસ્કૃતિની ઝલક દેશવાસીઓમાં એક નવી ઉર્જા અને ઉત્સાહ ભરવા જઈ રહી છે. સવારના અર્ઘ્યના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.”
महापर्व छठ के चार दिवसीय अनुष्ठान से प्रकृति और संस्कृति की जो झलक देखने को मिली है, वो देशवासियों में एक नई ऊर्जा और उत्साह भरने वाली है। सुबह के अर्घ्य के पावन अवसर पर सभी देशवासियों को बहुत-बहुत बधाई। pic.twitter.com/g1Fh2k6KMY
— Narendra Modi (@narendramodi) November 8, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com