કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક માલ્દિવ્સ વચ્ચે 8 જૂન, 2019નાં રોજ આરોગ્ય ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે કરેલા સમજૂતીકરાર (એમઓયુ)ને કાર્યોત્તર મંજૂરી આપી છે.
આ સમજૂતી કરારમાં સાથસહકાર માટે નીચેનાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે: –
સાથ સહકાર સ્થાપિત કરવા માટે વિસ્તૃત રૂપરેખા બનાવવા માટે એક કાર્યકારી જૂથની રચના થશે, જે આ સમજૂતી કરારનાં અમલીકરણ પર નજર રાખશે.
DK/NP/GP