પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત લોકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ને આગળ વધારવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવાને ખૂબ મહત્વ આપે છે. તેઓ એઈમ્સ ઋષિકેશ દ્વારા 2 કિલો ટીબી દવાઓના લોડને 30 મિનિટમાં 40 કિમીના એઈમ્સ ઋષિકેશથી જિલ્લા હોસ્પિટલ, ટિહરી ગઢવાલ સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનની ટ્રાયલ રન હાથ ધરવા અંગેના આરોગ્ય મંત્રાલયના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા..
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“ભારત લોકો માટે વધુ ‘ઇઝ ઓફ લિવિંગ‘ માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવાને ખૂબ મહત્વ આપે છે.”
India attaches great importance to leveraging technology to further ‘Ease of Living’ for people. https://t.co/AxYBj2TW1M
— Narendra Modi (@narendramodi) February 17, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
India attaches great importance to leveraging technology to further ‘Ease of Living’ for people. https://t.co/AxYBj2TW1M
— Narendra Modi (@narendramodi) February 17, 2023