Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત-લક્ઝમબર્ગ વર્ચ્યુઅલ સમિટ પ્રસંગે સ્વીકૃત કરારની સૂચિ


 

1.

ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેંજ (ઇન્ડિયા આઈએનએક્સ) અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેંજ વચ્ચે એમઓયુ

નાણાકીય સેવાઓ ઉદ્યોગમાં સહયોગ, સંબંધિત દેશની સિક્યોરિટીઝમાં વ્યવસ્થિત બજારોની જાળવણી, ઇએસજી (પર્યાવરણીય, સામાજિક અને શાસન) અને સ્થાનિક બજારમાં ગ્રીન ફાઇનાન્સ પૂરી પાડે છે.

2.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેંજ વચ્ચે એમઓયુ

નાણાકીય સેવાઓમાં સહકાર, સિક્યોરિટીઝ સંબંધિત દેશના વ્યવસ્થિત બજારોની ઉદ્યોગ જાળવણી, સ્થાનિક બજારમાં ઇએસજી (પર્યાવરણીય, સામાજિક અને શાસન) અને ગ્રીન ફાઇનાન્સમાં સહયોગ આપે છે.

3.

ઈન્વેસ્ટ ઇન્ડિયા અને લક્સિનોવેશન વચ્ચે એમઓયુ

ભારતીય અને લક્ઝમબર્ગની કંપનીઓ વચ્ચે પરસ્પર વ્યાપાર સહકારનું સમર્થન અને વિકાસ, જેમાં ઇનબાઉન્ડ એફડીઆઈને પ્રોત્સાહન અને સુવિધા જે ભારતીય અને લક્ઝમબર્ગના રોકાણકારો દ્વારા આપવામાં આવે છે અથવા સૂચિત કરવામાં આવે છે

ક્રમાંક કરાર વર્ણન

 

SD/GP/BT