1. |
હાઇડ્રોકાર્બન સેક્ટરમાં સહકાર પરની સમજણનું માળખું |
બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત |
અધિક સચિવ (વિકાસ), ઉર્જા અને ખનિજ સંસાધન વિભાગ |
2. |
સ્થાનિક સંસ્થાઓ અને અન્ય જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા ઉચ્ચ અસર સમુદાય વિકાસ પરિયોજનાઓના અમલીકરણ માટે ભારતીય અનુદાન સહાય અંગેના એમ.ઓ.યુ. |
બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત |
સચિવ, આર્થિક સંબંધ વિભાગ
|
3. |
સરહદ પાર અંગેના હાથી સંરક્ષણના નીતિ નિયમો |
બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત |
સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય |
4. |
બરીશાલ સિટી કોર્પોરેશન માટે લામચોરી વિસ્તારમાં સાધનસામગ્રીનું પ્રદાન અને કચરા / નક્કર કચરાના નિકાલના મેદાનની સુધારણા માટેના એમ.ઓ.યુ. |
બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત |
એ. સચિવ, આર્થિક સંબંધ વિભાગ બી. મેયર, બરીશાલ સિટી કોર્પોરેશન |
5. |
કૃષિ ક્ષેત્રે સહકાર અંગેના એમ.ઓ.યુ. |
બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત |
કારોબારી અધ્યક્ષ, બાંગ્લાદેશ કૃષિ સંશોધન પરિષદ |
6. |
રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ, ઢાકા, બાંગ્લાદેશ અને નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી, ભારત વચ્ચે એમઓયુ. |
બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચ આયુક્ત |
ક્યુરેટર, રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ, ઢાકા |
7. |
ભારત-બાંગ્લાદેશ સીઈઓ મંચના સંદર્ભની શરતો |
વાણિજ્ય સચિવ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય |
સચિવ, વાણિજ્ય મંત્રાલય |
ક્રમાંક | એમઓયુ / કરાર | ભારત તરફથી આદાન-પ્રદાન | બાંગ્લાદેશ તરફથી આદાન-પ્રદાન |
---|
SD/GP/BT
Addressing the India-Bangladesh virtual summit with PM Sheikh Hasina. https://t.co/ewHLRWvVLZ
— Narendra Modi (@narendramodi) December 17, 2020