Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત આંતરરાષ્ટ્રીય સહયોગ અને ન્યાયસંગત, સમાન વિશ્વને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ટીપ્પણી કરી હતી કે 2024માં વિવિધ વૈશ્વિક સમિટમાં ભારતની સક્રિય ભૂમિકા આંતરરાષ્ટ્રીય સહયોગ અને ન્યાયસંગત, સમાન વિશ્વને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

X પર પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલમાં જણાવ્યું હતું કે:

“2024માં વિવિધ વૈશ્વિક સમિટમાં ભારતની સક્રિય ભૂમિકા આંતરરાષ્ટ્રીય સહયોગ અને ન્યાયસંગત, સમાન વિશ્વને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.”

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com