Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને ભૂટાન વચ્ચેની અનોખી અને ઐતિહાસિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ: પ્રધાનમંત્રી


નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવમાં ભૂટાનના પ્રધાનમંત્રી, મહામહિમ ત્શેરિંગ ટોબગેના સંબોધનની પ્રશંસા કરતા, શ્રી મોદીએ કહ્યું કે અમે ભારત અને ભૂટાન વચ્ચેની અનોખી અને ઐતિહાસિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“મારા મિત્ર પીએમ ત્શેરિંગ ટોબગેને ફરી એકવાર મળવાનો આનંદ થયો. @LeadWithSOUL લીડરશીપ કોન્ક્લેવમાં તેમના સંબોધનની પ્રશંસા કરીએ છીએ. અમે ભારત અને ભૂટાન વચ્ચેની અનોખી અને ઐતિહાસિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

@tsheringtobgay”

AP/IJ/GP/JD