ભારતમાં કોરિયન એમ્બેસીએ RRR મૂવીનું નાટુ નાટુ ડાન્સ કવર શેર કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેને જીવંત અને આરાધ્ય ટીમ પ્રયાસ ગણાવ્યો હતો.
ભારતમાં કોરિયન એમ્બેસી દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“જીવંત અને આરાધ્ય ટીમ પ્રયાસ. “
Lively and adorable team effort.
Lively and adorable team effort. https://t.co/K2YqN2obJ2
— Narendra Modi (@narendramodi) February 26, 2023