પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11.35%ની Y-o-Y વૃદ્ધિ સાથે તુતીકોરિન VOC પોર્ટની સિદ્ધિઓની પ્રશંસા કરી છે. પોર્ટે 14.03.2023ના રોજ 36.03 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું છે અને નાણાકીય વર્ષ 2022-23માં શિપિંગ મંત્રાલય દ્વારા 17 દિવસ આગળ નિર્ધારિત 36 મિલિયન ટનના લક્ષ્યને વટાવી ગયું છે.
V.O. ચિદમ્બરનાર પોર્ટ ઓથોરિટી તુતીકોરીનના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “સરસ! ભારતનું બંદર ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે અને આર્થિક પ્રગતિમાં ફાળો આપી રહ્યું છે.
Good! India’s port sector is growing rapidly and contributing to economic progress. https://t.co/xMWvj0fQrJ
— Narendra Modi (@narendramodi) March 16, 2023
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Good! India's port sector is growing rapidly and contributing to economic progress. https://t.co/xMWvj0fQrJ
— Narendra Modi (@narendramodi) March 16, 2023