Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના જીડીપીમાં બ્લુ ઈકોનોમીના યોગદાન પરનો લેખ


પ્રધાનમંત્રી કાર્યાલયે વિશ્વ મહાસાગર દિવસ પર કેન્દ્રીય મંત્રી શ્રી કિરેન રિજુજુનો એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

કેન્દ્રીય મંત્રી @KirenRijijuજી લખે છે કે કેવી રીતે ભારત, તેના વ્યાપક દરિયાકાંઠા અને દરિયાઈ સંસાધનો સાથે, તેની બ્લુ ઈકોનોમીની સંભાવનાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.”

YP/GP/JD