પ્રધાનમંત્રી કાર્યાલયે વિશ્વ મહાસાગર દિવસ પર કેન્દ્રીય મંત્રી શ્રી કિરેન રિજુજુનો એક લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
“કેન્દ્રીય મંત્રી @KirenRijijuજી લખે છે કે કેવી રીતે ભારત, તેના વ્યાપક દરિયાકાંઠા અને દરિયાઈ સંસાધનો સાથે, તેની બ્લુ ઈકોનોમીની સંભાવનાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.”
Union Minister @KirenRijiju Ji writes how India, with its extensive coastline and maritime resources, is focusing on harnessing the potential of its blue economy. https://t.co/AKyqdN8L1S
— PMO India (@PMOIndia) June 8, 2023
YP/GP/JD