Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના ગૌરવશાળી વારસાને પુનર્જીવિત કરવા અને સન્માનિત કરવાના અસંખ્ય પ્રયાસોએ આપણા યુવાનો અને આપણી સંસ્કૃતિ વચ્ચેના બંધનને વધુ ગાઢ બનાવ્યું છે: પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ભવ્ય વારસાને પુનર્જીવિત કરવા અને સન્માનિત કરવાના અસંખ્ય પ્રયાસો વિશે લેખો, ગ્રાફિક્સ, વિડિયો અને માહિતી શેર કરી છે જેણે યુવાનો અને સંસ્કૃતિ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

અમને અમારી સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ પર ગર્વ છે. ભારતના ભવ્ય વારસાને પુનર્જીવિત કરવા અને તેનું સન્માન કરવા માટે અસંખ્ય પ્રયાસો કરવામાં આવ્યા છે, જેણે આપણા યુવાનો અને આપણી સંસ્કૃતિ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે. #9YearsOfPreservingCulture”

YP/GP/JD