પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ પહેલે લાખો મહિલાઓને પ્રેરણા આપી છે અને મહિલાઓને ભારતની પ્રગતિમાં મોખરાનું સ્થાન આપ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીનો લેખ દર્શાવે છે કે ભારતની દીકરીઓ કેવી રીતે પરિવર્તનકારી, ઉદ્યોગસાહસિક અને નેતાઓ તરીકે ઉભરી રહી છે.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીના X પરના પોસ્ટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
“કેન્દ્રીય મંત્રી @Annapurna4BJP જી એ વાત પર પ્રકાશ ફેંક્યો છે કે કેવી રીતે ભારતની દીકરીઓ પરિવર્તનકારી, ઉદ્યોગ સાહસિક અને નેતાઓ તરીકે ઉભરી રહી છે. #BetiBachaoBetiPadhao પહેલે લાખો લોકોને પ્રેરણા આપી છે અને ભારતની પ્રગતિમાં મહિલાઓને મોખરાનું સ્થાન આપ્યું છે.”
Union Minister @Annapurna4BJP Ji highlights how India’s daughters are emerging as changemakers, entrepreneurs and leaders. The #BetiBachaoBetiPadhao initiative has inspired millions and positioned women at the forefront of India’s progress. https://t.co/QHU3vYfyaa
— PMO India (@PMOIndia) January 22, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Union Minister @Annapurna4BJP Ji highlights how India's daughters are emerging as changemakers, entrepreneurs and leaders. The #BetiBachaoBetiPadhao initiative has inspired millions and positioned women at the forefront of India's progress. https://t.co/QHU3vYfyaa
— PMO India (@PMOIndia) January 22, 2025