Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બેંગકોકમાં આસિયાન-ઇન્ડિયા શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય બેઠકો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના પ્રધાનમંત્રી પ્રયૂત ચાન-ઓ-ચા તથા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે અલગ-અલગ બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશો સાથે સહકાર વધારવા માટેનાં માર્ગો બાબતે નેતાઓ સાથે સાર્થક ચર્ચા થઇ.